40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેનભાઈ જયશવાલે આપ્યું રાજીનામું

છેલ્લા 15 વર્ષથી નરેનભાઈ જયસ્વાલ છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના હતા પ્રમુખ,

નરેનભાઈ જયસ્વાલ છોટાઉદેપુર નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે,

અચાનક રાજીનામું આપતા છોટાઉદેપુર નગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું,

આગામી દિવસોમાં નરેનભાઈ જયસ્વાલ કયા પક્ષની સાથે જશે? તે એક ચર્ચાનો વિષય બન્યો,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઢોકલીયા પબ્લિક ચેરીટેબલ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ

admin

નસવાડીમાં હોળી પૂર્વે મોંઘવારીનો માર, બજારમાં મંદીનો માહોલ

admin

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા દસ દિવસમાં આઠ ટ્રકો અને 20 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા

admin

Leave a Comment