ઘેલવાંટ ગામે પોતાનાજ મફલર થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી
યુવાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખેરવા ગામનો હોવાનું સામે આવ્યું
ઘટનાને પગલે છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પોહચી તાપસ હાથ ધરી
યુવાનનું નામ વેસ્તાભાઈ ભીમસિંગભાઈ ડુડવે ઉ.30
છોટાઉદેપુરમાં એકજ દિવસમાં બે યુવાનની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ
મોહસીન સુરતી છોટાઉદેપુર

