30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બુટલેગરનો નવો કીમિયો : ટ્રકમાં પાયવુડની આડમાં દારૂની હેરાફેરી

એલ.સી.બી.ટીમ મંજુસર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી . તે સમયે માહિતી મળી હતી કે, એક ટાટા ટ્રકમાં દારૂનો જથ્થો ભરી સુરત, ભરૂચ વડોદરા એક્ષપ્રેસ-વે હાઇવે ઉપર થઇ અમદાવાદ તરફ જનાર છે. પોલીસ ઉભી હોવાની ગંધ આવતા ડ્રાઇવરએ ટ્રકને દુર ઉભી રાખી દીધેલ અને ટ્રકમાંથી બે શખ્સો ઉતરીને ભાગવા જતા રાજસ્થાનનો ડ્રાઇવર દેવીલાલ પટેલ ઝડપાઇ ગયો હતો. જયારે ઉદેપુરનો લાલસીંગ રાજપુત નાસી છૂટ્યો હતો. પોલીસે દારૂની 711 પેટી , 02 મોબાઇલ ફોન, ટ્રક તથા પ્લાયવુડ સીટો મળી કુલ રૂ.74,12,922 નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જે અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં માં ગુનો દાખલ કરવામાં આવુંઓ છે

Related posts

વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ પર

admin

ચૈત્ર નવરાત્રી નિમિત્તે કારેલીબાગના બહુચરાજી મંદિરે વિશેષ આયોજન, દર્શન સમય વધારાયો

admin

વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં એક ગાય દ્વારા હુમલો થતાં બે ઇજાગ્રસ્ત થયા

admin

Leave a Comment