આજે વિસ્તારના કાઉન્સિલર બાળું સુર્વે એ થર્ડ નું નિરીક્ષણ કરતા તંત્ર પર આક્ષેપ કર્યા હતા અને વારંવાર કમિશનર ડેપ્યુટી કમિશનર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરતા પહેલામાં વહેલી તકે સમસ્યાનું નિવારણ થાય તેવી વાત કરી હતી…
છેલ્લા વોર્ડ 13 વિસ્તાર એક મહિના થી પાણી થી વંચિત , નવાપુરા વિસ્તાર , સિય બાગ , જેવા વિસ્તાર લો પ્રેશર થી પાણી મળતું હતું.
તહેવારના દિવસોમાં 15 મિનિટ પીવાનું પાણી આવે છે ત્યારે પાણીની નલિકામાં ભંગાણ સર્જાતા અનેક નાગરિકો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા

