30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 5મી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ સંપન્ન થયો

વડોદરાના સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 5મી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નો સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર,બીઓબીના નાયબ જનરલ મેનેજર લક્ષ્મી કાંત, બીઓબીના નાયબ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર પ્રાદેશિક વાડા બીઓબીના મેહુલ દવે,બરોડા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ દીપક પટેલ, સીજીએચએસ મેડિકલ ઓફિસર ડો.ભાવેશ મહાજન, સીઈઓ સમા સ્ટેડિયમ રોહન ભનાંગે, ટીટીએબીના પ્રમુખ જયાબેન ઠક્કર અને ટીટીએબીના માનદ સચિવ કલ્પેશ ઠક્કર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

Related posts

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ‘સ્ટાર્ટઅપની સફળતા કથા પરિચય

admin

રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોષી વિધાર્થીઓને શુભેચ્છા આપવા શ્રીસ્વામી વિવેકાનંદ શાળા ખાતે આવી પહોંચ્યા

admin

સાયકલ સાયકલ સયાજી બાગમાં ભંગાર સાયકલ રે

admin

Leave a Comment