33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાનો મુદ્દો કલેકટર કચેરીએ પહોંચ્યો

ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત,

આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા,

ગ્રામજનોએ પ્રાથમિક શાળાની તાળાબંધી પણ કરી હતી,

તંત્ર દ્વારા આચાર્યની બદલી કરવામાં આવી છે,

ગ્રામજનોએ કલેકટરને રજૂઆત કરીને આચાર્યને ફરી સ્કૂલમાં ન મુકવામાં આવે તેવી માંગ કરી,

આચાર્યને ફરી તરગોળ પ્રાથમિક શાળાની અંદર મૂકવામાં આવશે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ ગ્રામજનોએ જણાવ્યું,

કલેકટરને રજૂઆત બાદ સંતોષકારક જવાબ મળતા બાળકોનું ભવિષ્ય ન બગડે તેના માટે શાળાનો જે પ્રોસેસ છે તે ચાલુ રાખીશું

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

સંખેડાના પીપળસટ ગામે ગૌશાળામાં આગ, ઘાસચારો અને લાકડાને નુકસાન

admin

ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ જન્મ જયંતિની ઉજવણી છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

નારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બે મીની બસ ફાળવવામાં આવી

admin

Leave a Comment