31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

હત્યાના ગુનામાં સામેલ પિતા સાથે બે પુત્રોને આજીવન કેદ ,

છોટાઉદેપુરના કાછેલ (કા) ગામના 28 વર્ષના ખુલસિંગ નારું રાઠવાની કરાઈ હતી હત્યા,

19 નવેમ્બર 2018 ના રોજ બની હતી ઘટના,

બૈરાંની અદાવતે હત્યા કરાઈ હોવા અંગે ગામનાજ ત્રણ લોકો સામે રંગપુર પોલીસમાં નોંધાઇ હતી ફરિયાદ,

આરોપી જેઠીયા ભાવલા રાઠવા અને તેના પુત્ર નેવસિંગ રાઠવા તેમજ વિઠ્ઠલ રાઠવાએ ભેગા મળી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી હોવાનું પુરવાર થતા કોર્ટે ત્રણેય બાપ બેટાને આજીવન કેદની સજાની સાથે કોર્ટે દરેક ને અલગ અલગ રૂ.10 હજારનો દંડ પણ ફટકાર્યો,

સરકારી વકીલ રાજેન્દ્ર પરમારની દલીલો ને ગ્રાહ્ય રાખી કોર્ટે આપ્યો ચુકાદો.

Related posts

છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્યના જુના રેકોર્ડ અજાણ્યા ઇસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા

admin

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ચૂંટણીની બબાલમાં ગોળી મારી યુવકની હત્યા

admin

છોટાઉદેપુરમાં આવેલ એસ.ટી. ડેપોની કમ્પાઉન્ડ વોલ ગમે ત્યારે ધરાસાઈ થઇ શકે છે

admin

Leave a Comment