35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

ડેરિયા ખાતે આંગણવાડી તેમજ કોસુમ પંચાયત મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરાયું

૧૩૮ - પાવીજેતપુર વિધાનસભામાં મત વિસ્તારમાં સમાવિષ્ટ ડેરિયા ખાતે ૯ લાખના ખર્ચે નવીન બનનાર આંગણવાડી તેમજ ૨૫ લાખના ખર્ચે નવીન બનનાર કોસુમ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ૧૩૮- પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, પૂર્વ મહામંત્રી ગોવિંદ ભાઈ રાઠવા, સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર નગરના ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હીપેટાઇટિસ દિવસ ઉજવણી નાં ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે થી રેલી કાઢી જાગૃતતા કાર્યકમ યોજાયો.

admin

મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર”ને ઝડપી પાડતુ છોટાઉદેપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

admin

Leave a Comment