Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રાજા નું ભવ્ય આગમન યાત્રા નીકળી

ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ વડોદરા વિવિધ મંડળો દ્વારા ગણપતિ નું આગમન થઈ રહ્યું છે ત્યારે વડોદરા રાજા નું ભવ્ય આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા

ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં થનગાટ જોવા મળી રહ્યો છે સાથે વડોદરા શહેરના અનેક પંડાલો માં ગણેશ ઉત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં છેલ્લા 24 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવનાર છે ત્યારે તને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ વડોદરા ના રાજમાર્ગો પર વિવિધ મંડળ દ્વારા ગણપતિના આગમન યાત્રા નીકળી રહી છે ત્યારે ગતરોજ વડોદરા શહેર માંજલપુરના રાજા ની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને આગમન યાત્રામાં ઢોલ તાસા પથક દ્વારા સમગ્ર વિસ્તારને ભક્તિમય બનાવી દીધું હતું ત્યારે આગમન યાત્રા ડભોઈ રોડ, યમુનામિલ ચાર રસ્તા, પ્રતાપ નગર, બરોડા ડેરી ચાર રસ્તા, મકાપુરા પોલીસ સ્ટેશન, થઈ ને નિજ મંડળે પહોંચી હતી જેમાં મંડળના તમામ સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય ગણેશજીની યાત્રા નીકળી હતી

Related posts

PCBએ ઈમ્પોટેડ વિદેશી દારૂ ભરેલી કાર પણ ઝડપી પાડી !

admin

ગાંધીનગર ગૃહ, વડોદરા ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ ડો મનમોહન સિંહ ને ભાવ ભરી શ્રદ્ધાંજલિ અર્પી.

admin

વડોદરામાં ધોરા દિવસે ડમ્પર ચાલકો બન્યા બેફામ બન્યા

admin

Leave a Comment