Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સયાજીગંજ વિસ્તારનો બનાવ માત્ર દોઢ વર્ષની પુત્રીએ પિતા અને પરિવાર એ મોભી ગુમાવ્યો

પૂરના કારણે યુવાનને સમયસર સારવાર ન મળતા મોત નિપજ્યું

ચો તરફ પાણી હોવાથી દર્દીને 2 દિવસ સુધી ઘરમાં રેહવું પડ્યું હતું

અમે ઘણા હેલ્પ લાઈન નંબર લગાવ્યા ઘણા ફોન કર્યા પણ કોઈ ન આવ્યું મદદે

વોટ લેવા માટે બધા આવે મદદ કરવા કોઈ નથી આવતું

માતાએ દીકરી માટે માંગી તંત્ર પાસે મદદ

Related posts

વડોદરાના ઉભરતા ગાયકો તથા સંગીત પ્રેમીઓ માટે “Rise’n Shine” કાર્યક્રમનું આયોજન

admin

વડોદરા શહેરના LNT સર્કલ ખાતે બેદરકાર બસ દોડતી જતાં નિર્દોષ મહિલાનો કરુણ અંત

admin

તરસાલી યુવકના અપહરણ અને મારપીટનો મામલે મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

admin

Leave a Comment