30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

3000 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ લાવતી મહાનગરપાલિકા પાસે રોડ બનાવવાનો બજેટ નથી…

આમ નાગરિક દ્વારા આટલા વિસ્તાર સ્વામિનારાયણ મંદિરની પાછળ છેલ્લા બે દિવસથી પાણી ભરાવાની સમસ્યા છે રસ્તા પર ખાડા અને ગટર ખુલ્લી તેમા લોકો પડી જતા જાગૃત નાગરિકે છેલ્લા બે વર્ષથી ટ્વિટ કરે છે માનાગર પારિગત દ્વારા તેના સામને જવાબ આપ્યો કે અમારી પાસે રસ્તો બનાવવાનો બજેટ નથી ત્યારે પ્રશ્નો ઊભો થાય છે કે ₹3,000 કરોડ ઉપરાંત વિકાસ માટે ફંડ લાવતા મહાનગરપાલિકા ક્યાં વાપરે છે જ્યારે આમ નાગરિકો તેમના ટેક્સના ભરી જરૂરિયાતની સુવિધા ન મળે તો કંઈ કામની પાલિકા. જ્ઞાનયજ્ઞ સરકારી સ્કૂલની દિવાલ પડી ગઈ છે તેના કારણે રસ્તામાં આવતા જતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે.

Related posts

MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સાવલી વાળા સ્વામીજીના સમાધિ મંદિર એ ગુરુપૂર્ણિમાના પાવનપર્વે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

admin

વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો

admin

Leave a Comment