43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતછોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

પાવીજેતપુરના મોટી રાસલી ગામે સ્મશાન માથી લાશને લાવી પોસ્ટમોર્ટમ કરાવતાં હત્યાનો થયો ખુલાસો

પતિ પ્રકાશ રાઠવાએ પત્ની સેજલની સાડીથી ગળું દબાવી કરી હતી હત્યા,,

હત્યા બાદ પતિ પ્રકાશ રાઠવાએ દાદર ઉપરથી પડી જવાથી મોત થયું હોવાની આપી ખોટી માહિતી,,

સ્મશાનમાં કાકાએ ગળા ઉપર નિશાન જોઈ કરી હતી પોલીસને જાણ,,

પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાનું બહાર આવતા સમગ્ર હકીકત આવી સામે,,

રાત્રે ઘરે મોડા આવતા અને સ્ત્રી સાથે સબંધ રાખવા બાબતે ઝગડો થતાં પતિ એ પત્નીની કરી હતી હત્યા

Related posts

બીરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કવાંટ ખાતે રન ફોર બીરસા તથા ચિત્ર સ્પર્ધા તેમજ વાકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમ યોજાયા.

admin

છેલ્લા ત્રણ મહિનાથી વડોદરા શહેરના માંજલપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ

admin

નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલીએ પ્રતિક્રિયા આપી

admin

Leave a Comment