33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બંગલોમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસની એન્ટ્રીથી નબીરાઓના હોશ ઉડી ગયા

15 યુવકો ઝડપાયા

વડોદરા : શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે કેટલાક લોકો શ્રાવણ શરૂ થતા પહેલા દારૂની મેહફીલો માણી રહ્યા છે. આવી જ એક દારૂની મહેફિલ છાણી કેનાલ પાસે આવેલા સહયોગ બંગ્લોઝમાં ચાલી રહી હોવાની ચોક્કસ માહિતી મળતા છાણી પોલીસની ટીમે રેડ કરી હતી. પોલીસની એન્ટ્રી પડતા નબીરાઓના હોંશ ઉડી ગયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી શરાબની જુદી જુદી બ્રાન્ડની બોટલો સાથે 15 નબીરાઓ અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દિવાળીની શુભેચ્છા બાદ પ્રથમ રીયુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અધ્યક્ષ સ્થાને લેવામાં આવી

admin

અંનગઢ નજીક ફ્રેઈટ કોરિડોર ટ્રેક પર “કોલ્ડ પાયરો” ફટાકડા મળતા ચકચાર

admin

ખોટા અને કીમતી બનાવતી દસ્તાવેજો ઉભા કરી ગુનાહિત કાવતરું રચતા પાંચ વિરોધ ડભોઇ પોલીસમાં ફરિયાદ

admin

Leave a Comment