40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કારેલીબાગ આમ્રપાલી અકસ્માતના કાર ચાલક બંને આરોપીએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવ્યું

હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે ગોઝારી ઘટના બની હતી જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા તથા પ્રાંશુ ચૌહાણને ગાંજાનો નશો કરી કાર અહંકારીને ફૂલ ઝડપે આવી ગયા હતા તે વખતે આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે તેઓએ અલગ અલગ ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં આઠ વ્યક્તિઓને બીજાઓ થઈ હતી જેમાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ સંદર્ભે કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી હતી આ બંને આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ બ્લડ સેમ્પલમાં તેઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું રિપોર્ટમાં આવતા પોલીસે એનડીપીએસ નાં ગુનાની કલમનો ઉમેરો કરી આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે ડીસીપી‌ પન્ના મોમાયા પત્રકાર પરિષદ યોજીને ઉપરોક્ત બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે….

Related posts

વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ

admin

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન

admin

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનાં રાણીયા અને મોકસી ગામે સબસેન્ટર લોકાર્પણ

admin

Leave a Comment