36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દશરથ ગામ ખાતે મહાકોરબેન પરાગભાઈ પટેલ શાળામાં ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે જે માટે પોલીસ તંત્ર સજ્જ

અઢી વર્ષના વહીવટદાર શાસનનો આજે અંત આવશે જેનું મુખ્ય કારણ છે વડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો આજે જાહેર થશે ત્યારે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર સજ બન્યું છે ત્રણ લેયરની સુરક્ષા સાથે આ મતગણતરી થઈ રહી છે બેલેટ પેપરથી હોવાથી મૂડી જરાક સુધી પ્રક્રિયા ચાલશે અને નામો જાહેર થતા રહેશે વડોદરા શહેર પોલીસ દ્વારા ત્રણ લેયરની સુરક્ષામાં શાળાની અંદર, તેમજ શાળાની મધ્ય તથા મતગણતરી મથકની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કુલ 12 જેટલા ખંડ છે જ્યાં મત ગણતરી થઈ રહી છે જેમાં છ ઉપર અને છ નીચે રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમર્થકો પોતાના ઉમેદવારની જીત ઉજવણી કરી શકે તે માટે ઉમેદવારોને તેમના જીત બાદ તુરંત મત ગણતરી સ્થળ છોડવા પોલીસ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારનો અને બનાવ ન બને અને સમર્થકો ઉત્સાહભેર પોતાના ઉમેદવારની જીતની ઉજવણી કરી શકે.

Related posts

વિધ્યાર્થિનીની શાળા સર્ટિફિકેટમાં સુધારો ન કરી આપતા પિતાને કામધંધો છોડી ધક્કા ખાવાનો વારો

admin

વડોદરામાં રાહુલ ગાંધીનો આદિવાસી સંવાદ, ‘જલ-જંગલ-જમીન’ મુદ્દે સરકાર પર પ્રહાર

admin

વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવકની મોપેડ સળગાવી તેને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો

admin

Leave a Comment