43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

રિક્ષા ચાલકનું સ્ટેરિંગ પર કાબૂ જતા રિક્ષાએ મારી ત્રણ પલટી

ડભોઇ તાલુકાના પણસોલી ગામ પાસે સવારે નવ વાગ્યાની ઘટના.રિક્ષાએ મારી ત્રણ પલટી ચાલકનો સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા બની ઘટના રીક્ષામાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી ગંભીર ઇજા ગ્રસ્તોને દવાખાને ખસેડાયા હતા રિક્ષાને ભારે નુક્સાન થવા પામ્યું હતું…
રીક્ષા ચાલક ડભોઈ તાલુકાના પુડા ગામનો હોવાનું માલૂમ પડ્યું હતું. મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના પંણસોલી ગામ પાસે રિક્ષા નંબર G J06 BW6977 ના ચાલક થી એકાએક સ્ટેરીંગ પરના કાબુ ગુમાવી દેતા રિક્ષા ત્રણ પલટી ખાઈ ગઈ હતી જેમાં બેઠેલા મુસાફરો પૈકીના ડ્રાઇવર સહિત ચાર જણા થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા દીક્ષા ચાલક તાલુકાના પુડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું રીક્ષા અચાનક કેવી રીતના પલટી મારી એ જાણવા મળ્યું નથી…

Related posts

ચોથા દિવસે પણ દબાણો પર ચાલ્યું બુલડોઝર

admin

વડોદરા પાલિકાના વિપક્ષ નેતા પદે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ચૂંટાયા…

admin

જયા પાર્વતી વ્રત નો છેલ્લો દિવસ, કન્યાઓએ કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી

admin

Leave a Comment