31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આગ લાગવાનો સિલસિલો યથાવત શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સીતારામ કોમ્પલેક્ષના દુકાનમાં આગમાં ગેસનો સિલિન્ડર ફાટ્યો

શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે આગજનીની ઘટનાઓ બની રહી છે જે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ન્યૂ આઇપીસીએલ રોડ ઉપર આવેલા સીતારામ કોમ્પલેક્ષના એક દુકાનમાં કોઇક કારણોસર આગ લાગી હતી જેની માહિતી મળતાં જ વડીવાડી ફાયરબ્રિગેડ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયી હતી આ દરમિયાન અંદર એક ગેસનો સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો જો કે ફાયરબ્રિગેડ ની ટીમની સમયસૂચકતા ને કારણે ફાયરબ્રિગેડ ના કર્મચારીઓ તથા આસપાસના લોકોને દૂર હટાવી દેવામાં આવ્યા હોવાથી કોઇને ઇજા કે જાનહાનિ થતાં બચી ગ ઇ હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી સાથે જ અહીં ફાયર સેફ્ટી ના સાધનો અને ફાયર એન ઓ સી હતી કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે

Related posts

વડોદરા શહેરમાં કલાલી ખાતે ચિરાગ ટીવીએસના શો રૂમનું શુભારંભ કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ હેઠળના વિસ્તારમાં મકાનો ઝૂંપડા તોડી પાડતા વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબત કલેકટરને આવેદનપત્ર

admin

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment