વડોદરા રેલવે સ્ટેશન પર એક મુસાફરનો પ્રાણી નિવારણ સંસ્થા ને જાણ કરવામાં આવી હતી કે વડોદરા રેલવે સ્ટેશન પાર્સલમાં ગીચોગીચ સસલા અને સફેદ ઉંદર પાંજરામાં આવ્યા છે અને એમાં કેટલાય ઉંદર અને સસલા પાંજરામાં મરી ગયેલા છે તેવી જાણ પ્રાણી નિવારણ સંસ્થા ને જાણ કરાતા. સંસ્થાના નેહા પટેલ, તથા રમેશ યાહિશ રેલવે સ્ટેશન પહોંચીને તપાસ કરતા તેમાં કેટલાક સસલા અને ઉંદર મરેલી હાલતમાં મળી આવતા. વડોદરા પાર્સલ વિભાગના પાર્સલ નવલકિશોરની જાણકારી હતી તથા રેલવે પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર. ખાસ પ્રજાતિના સસલા અને સફેદ ઉંદર હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મારફતે વડોદરા પાર્સલ ઓફિસ ખાતે લવાયા હતા અને વડોદરા રિસર્ચ સેન્ટર ખાતે લઈ જવાના હતા. હાવડા થી ટ્રેન મારફતે મારફતે પાંજરામાં કસો કસ ભરીખાસ પ્રજાતિના સસલા તથા સફેદ ઉંદર વડોદરા લવાયા હતા જેમાં કેટલાક સસલાઓ તથા ઉંદર મળેલી હાલતમાં મળી આવેલા હતા જેથી જીવ દયા સંસ્થાના અગ્રણી આ અંગે રેલવે પોલીસને તથા પાર્સલ વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ રીતે કસો કસ પાંજરામાં કેપીસીટી પ્રમાણે આ જીવોને ભરવામાં આવ્યા હતા જેથી આની સામે પ્રાણી કુર્તા નિયમ અધિનિયમ ફરિયાદ કરવામાં આવશે તેમ જીવદયા સંસ્થાના અગ્રણીઓ જણાવ્યું હતું.

