30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા પાલિકાના પદાધિકારીઓની ગાડીઓ પર લગાડવામાં આવેલ સાયરનને કાઢી લેવામાં આવ્યા

વડોદરા મહાનગરપાલિકા ખાતે ગઈ કાલનો જ વિશ્વામિત્રી બચાવો સમિતિના પ્રમુખ દ્વારા કંટ્રોલ વર્દી આપવામાં આવી હતી આ કંટ્રોલ વર્દી આપવા પાછળનું કારણ એ હતું કે ચૂંટાયેલા પ્રતિનિ દ્વારા ગાડીઓ પર સાયરન મુકવામાં આવ્યું હતું જેના કારણે તેમને કંટ્રોલ વર્દી લખાવવામાં આવી હતી સરકારી ધારા ધોરણ મુજબ સાયરન લગાડવું ગેરકાયદેસર છે ત્યારે આજરોજ મહાનગરપાલિકા ના અધિકારીઓ દ્વારા સાઇરન કાઢવામાં આવ્યું છે.

Related posts

વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો તસ્કરો ડુંગળી કાજુબદામ જેવી ખાદ્ય સામગ્રીની પણ ચોરી કરી

admin

‘હોલ્ડિંગ ફ્રી સિટી’ની જાહેરાત બાદ હવે ધાર્મિક બેનરો દૂર કરવામાં આવતા અને રાજકીય બેનરો યથાવત રાખવાથી વિવાદ

admin

ડભોઈ તાલુકામાં જંગલી ભૂંડોનો આતંક પાક બચાવવા ખેડૂતો સાડી અને તારની વાડનો સહારો સરકાર નક્કર પગલાં લે તેવી માંગ

admin

Leave a Comment