36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર વિધાનસભાની મહિલા મોરચાની બહેનો સાબરમતી ફિલ્મ જોવા વડોદરા લઇ જવામાં આવી

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તરફથી છોટાઉદેપુર વિધાનસભાની મહિલા મોરચાની બહેનોને સાબરમતી ફિલ્મ જોવાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. ભાજપ મહિલા મોરચાની બહેનો જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જન બેન રાજપૂત, છોટાઉદેપુર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિકાબેન જોશી, ભાજપના મંત્રી મમતાબેન પટેલ સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો વડોદરા ખાતે સાબરમતી ફિલ્મ જોવા માટે રવાના થઈ હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

સંખેડાની વારસાગત હસ્તકલાને નવી દિશા આપતા કલેકટર ગાર્ગી જૈન

admin

છોટાઉદેપુર ભાગે હોળીના તહેવારને લઈને દવ ના લાગે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સિહોદ પુલ ધરાશય થતા અનોખો વિરોધ

admin

Leave a Comment