36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ મોકૂફ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ૨૫૦ થી વધુ લોકોના મૃત્યુ થઈ છે જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી અને મારનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જે લોકો સારવાર લઇ રહ્યા છે તેઓ વ્હેલી તકે સજા થઈ જાય તેવી ભગવાન ને પ્રાર્થના કરી હતી…

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

લૂંટના ગુનામાં ટ્રાફિક એએસઆઈ ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ

admin

ગણેશ ઉત્સવ ની ઉજવણીના ભાગરૂપે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ

admin

Leave a Comment