ભરૂચની મેઘદૂત ટાઉનશીપ ના ભુમિ બેન અમદાવાદ એરપોર્ટ પર મોડા પહોંચતા ભાગ્યશાળી રહ્યા હતા.અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામા નસીબ વાળા ભૂમિબેન ચોહાણ એરપોર્ટ પર ટ્રાફિકના કારણે 10 મિનિટ મોડા પહોંચતા ભગવાન નો આભાર માન્યો હતો.બોડિંગ લિસ્ટ પ્રિન્ટ આઉટ થઈ જતા 10 મિનિટ મોડા પહોચતા પોતે આ દુ:ખદ ઘટનામાં ભાગ્ય સાળી બન્યા હતા.પતિ સાથે લંડન વાત થતા ખુશી ના આશુ સરી પડ્યા હતા.ભરૂચમાં પોતાના સાસરી પક્ષમાં 10 વર્ષીય બાળકી મૂકીને જઈ રહ્યા હતા.

