33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
અંકલેશ્વરભરુચ જિલ્લો

યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી સોસાયટી યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી સોસાયટી રહેતી સુપ્રિયમ કુમારી નામની યુવતી ગતરોજ સાંજના સમયે પોતાના ઘરમાં એકલી હતી.તે સમયે અગમ્ય કારણોસર પોતાના ગળે દુપટ્ટ વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો.આ અંગેની જાણ આજુબાજુના સ્થાનિકોને થતા તેઓએ પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી.પોલીસે સ્થળ પર દોડી આવી યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો.

admin

કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા

admin

વાગરા: દહેજ SEZ-1 ની શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત, સુરક્ષાના દાવા પોકળ ?

admin

Leave a Comment