જય અંબે યુવક મંડળ દ્વારા દરવર્ષે ની જેમ આ વષે પણ મેરાકુવા થીઅંબાજી પગપાળા સંઘ નીકળી હતી
જેમાં ઉપસ્થિતીમાં જીલ્લો પંચાયત સદસ્ય દલપતસિંહ પરમાર તથા ગામના સરપંચ જશવંતસિંહ પરમાર તથા હિંમતપુરા સરપંચ શ્રી મફતસિંહ તથા બળદેવસિંહ અનેક મહાનુભવો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા
જોરદાર વરસાદમાં પણ ભાવી ભક્તો દ્વારા અંબે માતાજીની આરતી કરી ને 51 ફૂટની ધજા પણ ચઢાવવામાં આવશે તેમજ સંઘમાં નાના મોટા વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા તેમજ મહિલાઓ પણ જોડાયા હતા અંબાજી જવા માટે નીકળ્યા હતા સાથે સાથે જય બોલમારીઅંબે ના નારા સાથે નીકળ્યા હતા

