32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વામિત્રીનદીની સપાટી ઘટતા વડોદરાને રાહત, આજવા સરોવર 211.65 ફૂટ

આજે વહેલી સવારે વડોદરા શહેર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે માંડ હાસકારો અનુભવતા વડોદરા વાસીઓ ફરી ચિંતામાં મુકાયા હતા. પરંતુ જળાશયોની પરિસ્થિતિ જોતા ચિંતાની જરૂર જણાતી નથી. આજે 29 જુલાઈના રોજ સવારે છ વાગ્યે જાહેર થયેલ આંકડા મુજબ સરદાર સરોવર (નર્મદા) ડેમ 120 . 70 મીટર (ભયજનક સપાટી 138.68 મીટર), આજવા સરોવર 211.55 ફૂટ (ભયજનક સપાટી 214 ફૂટ), વિશ્વામિત્રી નદી 15 ફૂટ (ભયજનક સપાટી 26 ફૂટ) નોંધાઈ છે. જ્યારે પાનમ ડેમ, પ્રતાપપુરા સરોવર, વઢવાણા તળાવ ભયજનક સપાટીની નજીક છે.

Related posts

વડોદરા શહેરમાં ‘લવ જેહાદ’ તરીકે ચર્ચાઈ રહેલા મામલે સ્પષ્ટતા કરવામાં આવી

admin

ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને યોજાયો

admin

ડભોઇ તાલુકાના ટીંબ વસાઈ કજાપુર ટીંબી ફાટક સિંધિયા પુરા પણસોલી વસાહત અકોટામાં ખેડૂતો ડાંગર સૂકૂવવામાં વ્યસ્ત

admin

Leave a Comment