41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના 78 સ્વતંત્ર દિન નિમિત્તે દવંજ વંદન કરવામાં આવ્યું

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટી બાગ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે ભારતના 78 સ્વતંત્રતા નિમિત્તે મેયર પિન્કીબેન સોનીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યો જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડોદરા ભારતીય જનતા પાટી ના પ્રમુખ ડો વિજય શાહ વડોદરા મહાનગર ના તમામ કાઉનસીલરો તથા ફાયર ના અધિકારીઓ તથા સીકયુરીટી તથા બેડ વાંઝા સાથે ભારતના સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં આવી

Related posts

વડોદરા શહેર કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું

admin

ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ઇકો ગાડી સાથે એક ઇસમ ઝડપાયો

admin

ભારદારી વાહનો ફરી બેફામ વડસર બ્રિજ પાસે ડમ્પર ચાલકે રાહદારીને ઉડાવ્યો

admin

Leave a Comment