Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા બરોડા ડેરી દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ

તમામ દેશભર આજે 15 મી ઓગસ્ટ ઉજવ્યું રહ્યું છે ત્યારે આજે વડોદરા બરોડા ડેરી દ્વારા દર વર્ષે ની જેમ ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવે છે જેને ભાગરૂપે આજે બરોડા ડેરી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે આ ધ્વજ વંદન કાર્યક્રમમાં ડેરીના ચેરમેન પ્રમુખ પ્રમુખ કર્મચારીઓ તથા બરોડા ડેરીના તમામ સભ્યો ઉપસ્થિત રહીને આજે બરોડા ડેરીના પ્રાંગાનમાં ધ્વજવંદન ફરકાવ્યો હતો અને ત્યારબાદ તિરંગા યાત્રા ડેરીના પ્રાંગમાં કાઢવામાં આવી હતી

Related posts

ઐતિહાસિક માંડવી ગેટ જાળવણી માટે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે

admin

ડભોઈ પોલીસે વડોદરી ભાગોળ પાસેથીકારમાં લઈ જવાતો રૂ.૬.૬૦ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો.

admin

વડોદરાની વારસિયા પોલીસે હદ વિસ્તારમાં આવેલી સિંધુ પાર્ક સોસાયટીમાં રેડ કરતા 15 જેટલી મહિલાઓ ઝડપાઈ

admin

Leave a Comment