Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ઇકો ગાડી સાથે એક ઇસમ ઝડપાયો

વડોદરા શહેર હરણી પોલીસ મથકની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી વિદેશી શરાબના જથ્થા ભરેલી ઇકો ગાડી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

વડોદરા શહેર હરણી પોલીસ મથક ની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડીમાં બ્રહ્મા દારૂનો જથ્થો છુપાવીને કમ્ફર્ટ હોટલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી ગોલ્ડન ચોકડી તરફ આવી રહી છે. તે ચોક્કસ માહિતી ને આધારે પોલીસની ટીમએ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ગાડી આવતા જ તેને કોડન કરી ઝડપી લેવામાં આવી હતી.ગાડીમાં તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી શ્રાવણી પેટીઓ લાકડાના ડબ્બામાં ભૂંસા ભરેલી જણાઈ આવી હતી.પોલીસે ગાડી સામે કુલ રૂપિયા ચાર લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી એક ઈસમ નામે જીતેન્દ્રકુમાર જાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન

admin

સગીર વયની બાળકીના લવ જેહાદના મામલે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા

admin

અંકલેશ્વર શહેર અને ભડકોદરા ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગ રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

admin

Leave a Comment