સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં,,
કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો વીડિયો વાયરલ,
ડોક્ટરનો નશાની હાલતમાં દર્દીએ વિડિઓ બનાવી કર્યો વાયરલ,,
ડૉ.અનિલ યાદવ, કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક
અમારી ચેનલ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી
મોહસીન સુરતી છોટાઉદેપુર

