40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે વિકાસ રથનું થયું ભવ્ય સ્વાગત.

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગીર ગામે ભારત સરકાર દ્વારા તારીખ: 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહનું આયોજન કરેલ છે તે અંતર્ગત તારીખ :13-10 -2025 ના રોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ મુકામે વિકાસ રથ આવેલ તે વિકાસ રથમાં પ્રેમપરા ગામના સરપંચ શ્રી રામભાઈ સોજીત્રા અને બહોળી સંખ્યામાં ગામ લોકો રાજકીય આગેવાનો તેમજઆંગણવાડી કાર્યકરો. આરોગ્ય વિભાગના કર્મચારીઓ. શાળા ના શિક્ષક સ્ટાફ અને તાલુકા પંચાયતના અધિકારીઓ હાજર રહેલા હતા તેમજ શાળાની બાળાઓ દ્વારા અને ગામ લોકો દ્વારા રથને કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફિલ્મ નિર્દેશન નિહાળેલ હતું ટીડીઓ શ્રી સોલંકી સાહેબ તથા રથ સુપરવાઇઝર શ્રી ચૌહાણ સાહેબના માર્ગદર્શન નીચે ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો હતો તેમજ અન્ય લાઈન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ હાજર રહેલા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદ

Related posts

વિસાવદર લાયન્સ કલબ દ્વારા નિબંધ લેખન સ્પર્ધા સંપન્ન.

admin

વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા છઠ્ઠું સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન

admin

હજારોની જનમેદની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાએ ભર્યું નામાંકન પત્ર

admin

Leave a Comment