40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા વિશ્વામિત્રી નદી કિનારે કમાટીબાગની પાછળ ભાગની દીવાલ ધરાસાઈ થઈ

વડોદરા કમાટીબાગની પાછળ ભાગ માં વિશ્વામિત્રી નદી વહે છે અને તેની દીવાલ ધરાસાઈ થઈ છે. 1200 કરોડ રૂપીયાના ખર્ચે વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત પાવાગઢ થી લઈ વડોદરા માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હતી. પણ એનું પરિણામ કઈ ફળદાયી ન રહેતા પરિસ્થિતિ વિપરીત અવસ્થા માં જ જોવા મળી છે. વિશ્વામિત્રીમાં ભરપુર પાણી ની આવક ને પગલે વિશ્વામિત્રી નદી કાંઠે આવેલ તમામને નુકસાન પહોંચાડી રહ્યું છે. સાથે વિશ્વામિત્રીના રોદ્ર સ્વરૂપ ના કારણે હવે કમાટીબાગના પાછળની શૌચાલય પાછળની રેલિંગ એકાએક માટી ધસી પડતા ધરાશાયી થઈ હતી. જેને કારણે રસ્તાને સંપૂર્ણ કોર્ડન કરી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

Related posts

વડોદરાના રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શો સસલાઓને જાહેર લોકોના મનોરંજન માટે ખુલ્લા મુકાયા સસલાઓનું જીવન જોખમમાં મુકવાતા પ્રાણી પ્રેમી સોનમબેન વિરોધ કર્યો

admin

તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીએ ભારે આકર્ષણ જમાવ્યું

admin

ડભોઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી બની મોતના સમાન ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી હોનારત

admin

Leave a Comment