27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનના મંદિર ખાતે ભગવાન ખંડોબાના લગ્નનો વરઘોડો નિકળીયો

વડોદરા શહેરના આર.વી.દેસાઇ રોડ ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી ખંડોબા ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે. ભગવાન શ્રી ખંડોબા એ મહારાષ્ટ્રિયન સમાજના કુળદેવતા છે. અહીં વર્ષોની પરંપરા મુજબ ચંપાષષ્ઠી ઉત્સવ આજે ભગવાન શ્રી ખંડોબાના લગ્ન યોજાશે તે નિમિત્તે આજરોજ પરંપરા મુજબ ભગવાન શ્રી ખંડોબા અને માતા મહલ્સા નો ના લગ્ન યોજાશે જેમાં ગાયકવાડ પરિવારના સભ્યો સહિત મહારાષ્ટ્રિયન સમાજના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં બેન્ડ બજા સાથે ભગવાન શ્રી ખંડોબા નો વરઘોડો નિકળીયો હતો આ વરઘોડો બોલાઈ માતા મંદિર થી નિકળ્યો હતો શ્રી ખંડોબા ના લગ્ન વિધિ થશે

Related posts

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાંને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

ડભોઇ તાલુકાના વઢવાણા નજીક નર્મદા મોટી કેનાલમાં ૧૫ ફૂટનું મોટું ગાબડું

admin

વડોદરાના જેતલપુર રેલવે ઓવરબ્રિજને 29 નવેમ્બર 2025 સુધી સત્તાવાર રીતે બંધ દેવામાં આવ્યો

admin

Leave a Comment