40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કમાલ કરે છે આ સ્માર્ટ મીટર પણ ! ગ્રાહકને 7.81 લાખનું ખોટું બિલ ?

એમજીવીસીએલના અનગઢ વહીવટના કારણે એક ગ્રાહક ઉષાબેન કિર્તીભાઈને રૂ. 7,81,031.44 નું લાઈટ બિલ મળતાં ખળભળાટ મચી ગઈ છે. જેમાં તેમનો ત્રણ મહિનાનો સામાન્ય એવરેજ બિલ 3,000 થી 4,000 હોય છે, છતાં આ વખતનું બિલ લાખો રૂપિયાંનું આવ્યુ છે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ અનેક લોકોને આવા ખોટા બિલનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા ન તો યોગ્ય તપાસ થાય છે ન તો જવાબદારી નિર્ધારિત થાય છે. લોકોએ ટેકનોલોજી પર નહીં પણ તંત્ર પરનો ભરોસો તૂટી રહ્યો છે.

Related posts

વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં સાઈબાબાની મંદિર પાસે એક યુવાન પર તિશણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો

admin

વડોદરામાં ઝોન–4 પોલીસ દ્વારા ફૂડ ડિલિવરી રાઇડરો માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન

admin

વડોદરાના કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના

admin

Leave a Comment