31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની દીકરી વિભા પટેલ દ્વારા આ વર્ષે 151 ગણપતિની પ્રતિમા નિશુકલ વિતરણ કરવામાં આવી

ગણેશ ઉત્સવ ને હવે ગણતરીનો સમય થયો છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વડોદરા શહેર ની દીકરી વિભા પટેલ દ્વારા આ વર્ષે 151 ગણપતિ ની પ્રતિમા નિશુકલ વિતરણ કરવામાં આવી

મુંબઈ બાદ વડોદરા માં ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ ગણેશ ઉત્સવ અને હવે ગણતરીનો સમય રહ્યો છે ત્યારે વડોદરા શહેર માં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે ગણેશ ભક્તો ગણપતિની સ્થાપના ને લઈને ખૂબ જ થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર ની દીકરી વિભા પટેલ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણેશજી ની પ્રતિમા નો વિતરણ કરી રહી છે ત્યારે આ વર્ષે વડોદરા શહેર વાઘોડિયા રોડ પાસે આવેલા સવિતા હોસ્પિટલ સામે વિભા પટેલ દ્વારા 151 ગણપતિ ની પ્રતિમા વિતરણ કરવામાં આવી હતી જેમાં પટેલ દ્વારા ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે સાથે પર્યાવરણ અને જળચર જીઓને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે અને મધ્યમ પરિવાર ના લોકોને નિશુકલ વિતરણ કરવામાં આવે છે વિભા પટેલ દ્વારા ગણેશ સ્થાપના માટે આ પ્રતિમા પહેલા 15 દિવસ બુકિંગ શરૂ કરવામાં આવે છે જેથી ગણેશ ભક્તોને મનગમતી ગણપતિ ની પ્રતિમા મળી રહે તે આ ઉમદા કાર્ય કરવામાં આવે છે

Related posts

વડોદરા શહેરના ખોડિયારનગર બ્રીજની કામગીરીના પગલે ટાટાના નવા પ્લાન્ટ થી વૈકુંઠ-૨ સોસાયટીમા ટ્રાફિક

admin

‘અમે અહીંના ડોન છે અમારી સામે માથું નમાવીને ચાલવું’

admin

શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજની નિમિતે પાર્વતી માતાનું પૂજન કરવામાં આવ્યું

admin

Leave a Comment