Genius Daily News
રાષ્ટ્રીય

આજ થી સમ્પૂર્ણ ભારત માં ત્રણ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલમાં

આજ થી સમ્પૂર્ણ ભારત માં ત્રણ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અમલ માં આવી છે જે ને લઈ ને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજ થી અમલ બનેલા નવા કાયદા અને કલમો અંગે અંગે મીડિયા ને જાણકારી આપી હતી અત્રે નોંધનીય છેકે આજ થી બ્રિટિશરો ના જમાનાનો કાયદો બદલાઈ રહ્યો છે 164 વર્ષ જૂનો આઇપીસી ની કલમ નો કાયદો આજ થી બદલાઈ ગયો છે જેથી નવા કાયદા ની શરૂવાત બરોબર રાત્રી ના 12 નાં ટકોરે વડોદરા શહેર ના ગાયકવાડી જમાના ના 110 વર્ષ જૂના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે થી પોલીસ કમિશનર દ્વારા પ્રતિકાત્મક શરૂઆત સાથે નવા કાયદા ને લાગતી જાણકારી આપવા માં આવી હતી

Related posts

નવા કાયદામાં પ્રમાણે નાગરિકોને કેવી ફાયદાઓ મળશે ડીસીપી અભય સોનીએ આપી માહિતી

admin

NEET-UG 2024 કાઉન્સેલિંગ પેપર લીક વિવાદને કારણે મુલતવી

admin

પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી 14 થી વધુ લોકોનાં મોત 50 થી વધુ ઘાયલ થયા

admin

Leave a Comment