43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અલકાપુરી જ્વેલર્સ શો રૂમમાં ત્રાટકેલા ત્રણ ચોરો પકડાયા : ત્રણ પૈકી બે સગીર

આર.સી દત્ત રોડ પર આવેલા નારાયણ જ્વેલર્સમાં તા.19 થી 21 દરમિયાન શો રૂમનો કાચ તોડી ચોરો સોનાનો ઢોળ ચડાવેલા 15 સેટ અને ચાંદીની એક ડઝન વીંટી મળી કુલ અડધો લાખના દાગીના ચોરી કરી પલાયન થયા હતા. ત્યારે ફરિયાદ ને આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે દિનેશ મિલ પાસેથી બાઈક ઉપર જઈ રહેલા બે સગીર તેમજ બાઈક સવાર મિતેશ વિનુભાઈ પટેલિયા ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસે થી ચોરી કરેલા દાગીના તેમજ ચોરી કરેલા 10 મોબાઇલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી, નકલી પોલીસ બની તોડ કરનાર ઈસમની ધરપકડ

admin

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝન થવાની ઘટના બાદ એબીવીપી દ્વારા ચીફ વોર્ડનને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી

admin

ડો.શીતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામનું અપમાન બદલ શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના સ્ટીકર તેમની ઓફિસની અંદર તથા બહાર લગાડવામાં આવ્યા

admin

Leave a Comment