Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરવાનગીના અભાવે આજનો વિજય વરઘોડો મોકૂફ

આજે મંગળવારે સાંજે એમ. જી. રોડ પર આવેલ શ્રી રણછોડરાય મંદિર ખાતે થી વર્ષો જૂની પરંપરા અનુસાર તોપ ફોડી વિજય વરઘોડો કાઢવામાં આવનાર હતો. જો કે 28 વર્ષ પૂર્વે ક્ષતિ ને પગલે તોપ માં તણખા ઝરતા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. મહારાજે હાઈકોર્ટના દરવાજા ખખડાવતા અંતે તરફેણ માં ચુકાદો આવતા નવેમ્બર કારતક એકાદશીના દિવસે વરઘોડો કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે મંદિર ના મહારાજ ના આક્ષેપ મુજબ રાજકીય નેતાઓ નો સહકાર નો અભાવ સહિત પોલીસ કમિશનર કચેરી થી જરૂરી પરવાનગી સમયસર ન મળતા આજે નિકળનાર વરઘોડો મોકૂફ રાખવામાં આવતા ભક્તો માં નિરાશા છવાઈ છે.

Related posts

કામ પૂર્ણ હોવાનું દર્શાવી જમીન પર કામ અસ્તિત્વમાં ન હોવાના ગંભીર ખુલાસા

admin

વડોદરાના રેલવે એસ.ટી. ડેપો નજીક સીટી બસમાં આગ લાગવાની ઘટના બની

admin

સાવલીમાં બચત ઉત્સવ ઉજવાયો

admin

Leave a Comment