43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના તોડકાંડ મામલે બંને કોન્સ્ટેબલોના બદલીના આદેશો

વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના તોડકાંડ મામલે પોલીસ કમિશનરે કડક કાર્યવાહી કરી છે. હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને એલઆરડી શ્રવણ વાઘેલાની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.થોડા દિવસો પહેલા છાણી પોલીસે આંગડિયા પેઢીની લખનૌથી રાજકોટ લઈ જવામાં આવતી સાડા ત્રણ કરોડ રૂપિયાની રોકડ ભરેલી કાર પકડી હતી.આ દરમિયાન બંને કોન્સ્ટેબલોએ રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.પીઆઈને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દબાણ બાદ રૂપિયા પરત અપાયા હોવાનું પણ સામે આવ્યું છે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિને ગાંધીબાપુને પુષ્પાંજલિ

admin

ભાજપ વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે “સમૂહગાનનું આયોજન કરાયું

admin

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી પૂરના મુદ્દે ભારે વિવાદ થતા સભા અધવચ્ચે બરખાસ્ત

admin

Leave a Comment