Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વડોદરાના ભાયલી વિસ્તારમાં વૃક્ષારોપણ

વડોદરા શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું શહેર માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં ભાયલી વિસ્તારમાં “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિને સંરક્ષણ આપવો, વધતી ગરમી સામે લડવું અને આવતી પેઢીને હરિયાળું પર્યાવરણ આપવાનો છે.
કાર્યક્રમ દરમ્યાન VMC ના ડે,મેયર, સ્થાનિક નાગરિકો, તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. દરેક વ્યક્તિએ પોતાનાં માંના નામે એક વૃક્ષ વાવ્યું અને તેની સંભાળ લેવાની પ્રતિજ્ઞા લીધી. આ અનોખા પ્રયાસથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે.

Related posts

વિદ્યાલય એજ્યુકેશન કેરમાં અભ્યાસ કરતી સગીરા બાળા સાથે છેડતી ફરિયાદ દાખલ

admin

વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિની આજે વડોદરામાં નર્મદા ગેસ્ટ હાઉસ બેઠક મળી

admin

ડભોઈ ટીંબી ફાટક થી નવીનગરી માર્ગ પર ‘ગાંડા બાવળ’નું સામ્રાજ્ય

admin

Leave a Comment