37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા વન વિભાગ તથા સંસ્કૃતમાં વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

એમએસ યુનિવર્સિટી સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે વડોદરા વન વિભાગ તથા સંસ્કૃતમાં વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

પર્યાવરણની જાળવણી એક પેડ માં કે નામ અંતર્ગત એમ એસ યુનિવર્સિટી ના સંસ્કૃત વિદ્યાલય તથા વડોદરા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્કૃત સ્ટુડન્ટ કોર્ડીનેટર ડો.ચેતન પંડ્યા, વડોદરા વન વિભાગ ના ફોરેસ્ટ ઓફિસર રાજેશ યાદવ, પરેશ રબારી, સંસ્કૃતમાં વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી
એમ એસ યુનિવર્સિટી ના સંસ્કૃત વિદ્યાલયના સંકુલમાંજુદા જુદા પ્રકારના 50 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

Related posts

પ્લેન ક્રેશમાં માંજલપુરના મૃતક કલ્પનાબેન પ્રજાપતિનો પાર્થિવ દેહ નિવાસ સ્થાને પહોંચ્યો

admin

માંજલપુર નાં કબીર કોમ્પલેક્ષ સોસાયટી નાં ભાવિભક્ત પાર્થ પટેલ દ્વારા અક્ષત માંથી બનાવેલ શ્રીજી પ્રતિમા

admin

સાવલીમાં ભાજપાની પરિચય બેઠક યોજાઈ, કાર્યકરોને સંગઠન મજબૂત કરવા આહ્વાન

admin

Leave a Comment