વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાંના આરોપીને 16 વર્ષ બાદ રાજસ્થાન થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.
વર્ષ 2009માં રણોલી જીઆઇડીસી ખાતે આવેલ એલ એન્ડ ટી કંપની પાસે કોન્ટ્રાક્ટર પાસે મજૂરી પૈસા લેવાના બાબતે ભોલા ચલી થતા ઉશ્કેરાયેલા શ્રમજીવીએ કોન્ટ્રાક્ટર પર પાવડા ના પાવડાના હાથથી હુમલો કરી હત્યા કરી નાસી છૂટ્યો હતો તેને જવાહરનગર પોલીસે 16 વર્ષ બાદ રાજસ્થાન થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે..

