37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હત્યાંના આરોપીને 16 વર્ષ બાદ રાજસ્થાન થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.

વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાંના આરોપીને 16 વર્ષ બાદ રાજસ્થાન થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.

વર્ષ 2009માં રણોલી જીઆઇડીસી ખાતે આવેલ એલ એન્ડ ટી કંપની પાસે કોન્ટ્રાક્ટર પાસે મજૂરી પૈસા લેવાના બાબતે ભોલા ચલી થતા ઉશ્કેરાયેલા શ્રમજીવીએ કોન્ટ્રાક્ટર પર પાવડા ના પાવડાના હાથથી હુમલો કરી હત્યા કરી નાસી છૂટ્યો હતો તેને જવાહરનગર પોલીસે 16 વર્ષ બાદ રાજસ્થાન થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે..

Related posts

ગણેશોત્સવમાં વિસર્જન દરમિયાન પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદ

admin

ડભોઇમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે લોકો ઉમટયા

admin

વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપ પ્રમુખ વિનોદ શાહ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ

admin

Leave a Comment