36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સોમવારે સાંજે આવેલા વાવાઝોડાને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા

વડોદરા શહેરમાં સોમવારે સાંજે આવેલા વાવાઝોડાને પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન થયા હતા.

વડોદરામાં આવેલા વાવાઝોડાને પરિણામે અનેક વૃક્ષો ધરાશાઈ થયા હતા.શહેરના ક્લાદર્શન રોડ ખાતે સાત થી વધારે તોતિંગ વૃક્ષો થયા ધરાશાઈ થયા હતા.શહેરના પૂર્વ વિસ્તારમાં વાવાઝોડાના કહેરથી અનેક દુકાનોના શેડ હવામાં ઉડ્યા હતા.વૃંદાવન ચાર રસ્તા પાસે બની રહેલ ઓવર બ્રીજની લોખંડની આળશ પણ ઢળી પડી હતી.વાવાઝોડાને કારણે સ્થાનિક દુકાનદારોને આર્થિક નુકશાન પહોંચ્યું હતું.જ્યારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Related posts

પૂર્વ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા કાર્યકર અને સામાજિક કાર્યકર ભારતી શાહ દ્વારા આજે પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપ્યો..

admin

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દરાપુરા ગામે પરંપરાગત રીતે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો

admin

વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા સ્થાનિક લોકોએ કોંગ્રેસના કાઉન્સિલરને સાથે રાખી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો

admin

Leave a Comment