દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનારા વીરોને અનોખી શ્રદ્ધાંજલિ આજે શહીદ દિન : સવારે 11 વાગ્યે સાયરન વાગતાં એક મિનિટનું મૌન પાળવાની જેમાં વડોદરા શહેર માં નવીન કલેકટર કચેરી ખાતે ઘારા સભા હોલમાં 11 વાગ્યે ર મીનીટ નો મૌન પાડવામાં આવ્યું હતું
સરકારી કચેરીઓ, શાળાઓમાં મૌન પળાશે, શહીદો પ્રત્યે કૃતજ્ઞતાની દેશને આઝાદી અપાવવામાં પ્રાણની આહુતિ આપનારા વીરોની સ્મૃતિમાં 30 જાન્યુઆરી શહીદ દિન તરીકે ઉજવાય છે. આ વખતે પણ વડોદરા શહેર-જિલ્લામાં શહીદદિન નિમિત્તે સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે. નાગરિકો આ સમયે જ્યાં હોય ત્યાં બે મિનિટનું મૌન પાળે તેવી અપીલ તંત્રે કરી છે.જિલ્લા વહીવટી તંત્ર સવારે 10.59 વાગ્યની એક મિનિટ સુધી સાયરન વગાડશે. તે સમયે સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ એક મિનિટનું મૌન પળાશે, 11.02 વાગ્યાથી ફરી સાયરન વગાડાશે.સંભળાય હોય તેવી ખાનગી સંસ્થાઓ ઉક્ત સમય આયોજન પ્રમાણે એક મિનિટનું મૌન પાળે એવો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. દેશને સ્વતંત્રતા અપાવવા માટે જેમને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તેમના પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર શહીદ દિન છે. આ દિવસે સૌ કોઈ સ્વયંભૂ મૌન પાળે એ આવશ્યક છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં કલેકટર બ્રિજલ શાહ તથા આર એ સી બી એસ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી મમતાહિરપરા તથા ઉચ્ચ અધિકારી હાજરી શહીદ ર મીનીટ નો મૌન પાડવામાં આવ્યું હતું

