31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ઈલોરાપાર્ક વિસ્તારમાં દુકાનોના શટર તોડી ચોરી કરનાર રીઢા આરોપી સહિત બે શખ્સો ઝડપાયા

વડોદરા : શહેરના ખાસવાડી સ્મશાન રોડ ઉપરથી અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા શાહરુખ ખાન પઠાણ અને જાવીદ ખાન ઉર્ફે માચો પઠાણને ઓટોરિક્ષામાં અને તેઓ પાસે રહેલા શંકાસ્પદ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા તેમની પાસે રહેલા મુદ્દા માલ અંગે તપાસ કરતા થોડા દિવસો પહેલા ઇલોરાપાર્ક શાકમાર્કેટ પાછળ જઈ એક બંધ દુકાનનું શટર તોડી તેમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને મુદ્દામાલ વેચવા માટે નીકળ્યા હતા બનાવને પગલે ક્રાઈમ બ્રાન્ચે બંને ઈસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે ગોરવા પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યા હતા.

Related posts

દૂષિત પાણીની સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ ચૂટણીનો બહિષ્કાર કરી ધારાસભ્યો/કોર્પોરેટરોને સોસાયટીમાં પ્રવેશવાની મનાઇ ફરમાવતા બેનરો પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો

admin

સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝએસોસિએશન દ્રારા મેઘા મેડિકલ કેમ્પ યોજાયો

admin

વસંતપંચમી નિમિત્તે સંગમેશ્વર મહાદેવ મંદિરમાં સરસ્વતી પૂજન અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

admin

Leave a Comment