33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા ‘ઉત્સાહ’ ભરતનાટ્યમ વર્કશોપનું આયોજન

તેમજ આઠ તારીખે સાંજે 7:00 વાગે સર સયાજીરાવ નૃત્ય મહોત્સવ નું આયોજન સી સી મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલ છે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરના પ્રસિદ્ધ ભરતનાટ્યમ નૃત્યકલા નિષ્ણાત શ્રી પવિત્રા ભટના માર્ગદર્શન હેઠળ ‘ઉત્સાહ’ નામનુંબે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્કશોપ 7 અને 8 જાન્યુઆરી 2025ના રોજ યોજાયું. આ તક શિખીદક્ષ વિદ્યાર્થીઓ અને નૃત્યપ્રેમીઓ માટે ખૂબ જ સેતુરૂપ સાબિત થઈ. શ્રી પવિત્રા આવેલ છે એટલે ભટના માર્ગદર્શન હેઠળ ભવ્ય કલા પ્રદર્શન સાથે તેમને ભરતનાટ્યમની વિવિધ નુન્સિખણીઓ અને પદ્ધતિઓની તાલીમ આપી છે. 8 જાન્યુઆરી, 2025ના સાંજે નૃત્ય વિભાગ દ્વારા ‘શ્રી સયાજીરાવ નૃત્ય મહોત્સવ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં માત્ર પુરુષ નૃત્યકારોની પ્રસ્તુતિઓ થશે. આ મહોત્સવ ડિપાર્ટમેન્ટના પહેલા હેડ પ્રોફેસર મોહન ખોખર તેમજ પદ્મભૂષણ પ્રોફેસર સી વી ચંદ્રશેખર જે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના એક્સ હેડ તેમજ ફેકેલતી of ના એચડી રહી ચૂક્યા છે તેમને ડેડીકેટ કરવામાં આવ્યું છે

Related posts

ડભોઇ તાલુકા કક્ષાનો ૭૭ માં પ્રજાસતાક પર્વની ઉજવણી ડભોઇ તાલુકા કરનેટ ગામે યોજાયો

admin

શ્રાવણ મહિનાની નાગ પંચમી નિમિત્તે જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગ પંચમીની ઉજવણી

admin

મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી

admin

Leave a Comment