37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
Uncategorized

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

વડોદરા શહેર માંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદી ને સ્વચ્છ કરવાનું કામ માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદી ના કાઠે અતિશય ગંદકી જોવા મળે છે ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને આ સફાઈ અભિયાન અવિરત પણે શરૂ રહેશે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહિ થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ સફાઈ અભિયાન હાથ ચાલુ રાખશે. આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને જે 12 હજાર કરોડ રૂપિયા આવનાર છે તે માત્ર અને માત્ર વિશ્વામિત્રે શુદ્ધ કરવામાં માટે વપરાય સાથે છેલ્લા ઘણા સમયથી આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાનું બીડું ઉઠાવ્યું હતું પરંતુ આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ ન કરી શક્યા અને માત્ર સાવલી ગ્રાન્ટ પોતાના ખિસ્સા ભર્યા હોય કેવા આક્ષેપો પન કરવામાં આવ્યા હતા

Related posts

Analyse approfondie au StoneVegas Casino

admin

સહજના વાર્ષિક પ્રદર્શન “કલાંજલી” નું તારીખ 3-4 ઓક્ટોબર ને રોજ ત્રિષા ગેલેરી વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું

admin

શ્રી નીલકંઠ કોલેજમાં પુણ્યશ્લોકા અહીલ્યાંબાઈ હોલ્કરજીની ત્રિશતાબ્દી વર્ષ નિમિત્તે વ્યાખ્યાન રાખવામાં આવ્યું.

admin

Leave a Comment