વડોદરા શહેરમાં ડો બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકરપ્રતિમાનેપુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ડો બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્રારા ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી તથા અમિબેન રાવત તથા નરેન્દ્ર રાવત તથા અન્ય કાર્યકર્તાઓ અને હોદેદારો ની હાજરી માં ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

