વડોદરા શહેર સમા બ્રિજ પાસે ફુલ ઝડપે થાર ગાડીએ બાઈક ચાલક ને અડફેટે લીધા બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યુ કાળ બની આવેલ થાર ગાડીએ બાઈક ચાલક ને ટક્કર એટલી ભયંકર હતી કે બાઇક ચાલક ના બન્ને પગ કપાઈ ગયા અકસ્માત થતા જ થાર ગાડી ચાલક ગાડી ધટના સ્થળ પર થી ગાડી છોડી ને ભાગી ગયો હતો અને ધટના ની જાણ સ્થાનિક પોલીસ ને થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના જોનાર લોકો પણ ભય જોવા મળ્યો હતો અને સ્થાનિક પોલીસે થાર ગાડીના ચાલક ની શોધ ખોડ હાથ ધરી

