ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના ના સહયોગથી મહાશિવરાત્રી નિમિત્તે ભજન સંધ્યા તેમજ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે જમાડવાનો કાર્યક્રમ તેમજ વિવિધ વસ્તુઓની ભેટ વિતરણ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.પ્રજ્ઞાચક્ષુ લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો

